અમૃત ઘાયલ ગઝલ__મનમાં મરી જવાના?

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.

Gujarati Shayri by બાબા સત્સંગી : 111105609

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now