દુનિયાની ઝંઝાળમાં, દરેક કાર્ય તારા નામથી થાય,
હે પરવરદિગાર બસ જીવનમાં એટલી વિવિધતા દે,
લાગણી તારા નામની તો એવી લગાવી દે ઓ ખુદા
જ્યાં અને ત્યાં, ચારે તરફ બસ તારી લગની લગાવી દે,

Gujarati Shayri by Najmunnisha Malek : 111105552

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now