✍? કૂકડા અને કૂકડીને કોઈએ પૂછ્યું,
લોકો તમને જીવવા કેમ નથી દેતા.
કેમ કાપી નાખે છે.
તેમણે સરસ જવાબ આપ્યો
*લોકોને જગાડનાર દરેકના*
*આ જ હાલ થાય છે...!!*

Gujarati Microfiction by Parmar Narvirsinh : 111105517

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now