એક સાંજે
ટ્રેનના ચાલ્યા ગયા પછી
રેલ્વેના પાટા અરસપરસ પૂછતા હતા :
‘ બે માણસને એકબીજાથી દૂર જવા માટે
કેટલું DISTANCE જોઈએ ? ’

- વિપિન પરીખ

Gujarati Shayri by બાબા સત્સંગી : 111105489

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now