લીંબુ ના બીજા ફાયદા :-
?
?
?
?
?
ફક્ત પરિણીતો જ વાંચે......
?
લીંબુ ને ધોયા વગર જ ડીપફ્રીઝ માં મુકવા
મૂકી જ રાખવાનાં
?
?
?
?
?
જયારે ઉપયોગ માં લેવાના હોય ત્યારે જ ફ્રીઝ નું બારણું ખોલીને
કડક થયેલા લીંબુ કાઢવા
?
ઉપયોગ :-
ઈમરજન્સી માં ખુબજ કામ લાગ
ે
ક્યારે :-
?
?
?
?
જયારે પતિ પત્ની વચ્ચે માથાકૂટ વધીજાય અને વાત મારામારી સુધી પહોચી જાય ત્યારે બીજું કોઈ હથિયાર તરીકે ન વાપરતા લીંબુ થી મારા મારી ફેકા ફેકી કરવી
ફાયદા :-
વાસણ ને ગોબા નહિ પડે
કાચ ના વાસણ ફૂટશે નહિ
બીજી કોઈ ક્રોકરી તૂટશે નહિ
મોટી ઈજા નહિ થાય
ખાલી ઢીમચું થશે જે એ જ લીંબુ ઘસવા થી મટી જશે
મારામારી ઓછા ખર્ચ માં પતશે...
નોંધ :- આવતા અંકે ?તડબુચ વિષે ???