Gujarati Quote in Shayri by Dushyant chaudhari

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેટલી વાર ભાંગી જવાય છે
એટલી વાર જાગી જવાય છે,

જાગતા હોવ તો પણ ભાંગી જવાય છે
અને ઊંઘ માંથી ય જાગી જવાય છે,

ભાંગવૂ, ટુટવું એ તો કિરદાર છે જીંદગી નો
કેમ કે કોઇ છે સરદાર આપણી જીંદગી નો,

દુન્યવી ધારાઓ ની પીડાઓ છે સખત,દુષ્યંત
જે તમને મળતી હોય છે વખતો-વખત,

ઍક અલગ રજુઆત:

શુ કામ રડે તુ કોઇ ને કાજ,નથી તારું કોઇ આજ
કોક ને પડી છે ઘરની લાજ, તો કોક ને પોતાનુ સ્વમાન,

Gujarati Shayri by Dushyant chaudhari : 111105237
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now