આમ જીવન ને અમસ્તુ જ નહી જીવવાનુ,
બીજા થી સસ્તુ તો હરગીજ નહી માનવાનુ,
તેની બાદશાહી જો થશે દુષ્યંત મારા પર હાવી,
તૌ નહી જડે મારી તાનાશાહી ની ક્યાંય ચાવી..

Gujarati Shayri by Dushyant chaudhari : 111104763

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now