Gujarati Quote in Blog by Manish Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
0⃣5⃣0⃣3⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
જિંદગીમાં શીખવા જેવી કોઈ ચીજ હોય તો એ અસલામતીને મેનેજ કરતા શીખવાનું છે. વાત કરિયરની, જોબની કે ધંધાની હોય ત્યારે જોખમ લેવામાં પણ ન ડરો. આપણે એક વખત ‘સેઇફ ઝોન’માં આવી જઈએ પછી જોખમ સૌથી વધુ વધી જાય છે, કારણ કે આપણે જોખમ લેતાં જ ડરવા લાગીએ છીએ.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬

Gujarati Blog by Manish Patel : 111104531
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now