ચેતન
કેવો તેઆ સંજોગ સરીતા સાગર નો સંજોગ
બંને પ્રેમી ઓ મિલન ને ઝંખે.......
જે ક્ષણ માં જીવી જાય,ને દુ:ખ નો પ્રહાર જે દિલ ખાઈ જાણે પથ્થર બની તે શૈમી ઓઝા "લબ્સ" બની જાય છે..........
પ્રેમ થકી જડ ચેતન બની શકે,
ઇબાદત કરો પથ્થર ની તો દેવ બની જાય,
જે ઝુક્યો તે જંગ જીતી ગયો,પોતાના હોવા નો ઢોળ કરી ચેતન ને જડ બનાવી જાય છે, એ લબ્સ તું ચેતન બની, નાદાની છોડ.......
દુધ ને પાણી ની દોસ્તી વાહ! કેવી મજા ની એકમેક ને મદદ થી આગ ને જંગ આપે તે કેવી અઘરી.......
ચેતના ને જડતા નો ભેદ મગ અડદ જેવો,તે જાણી જાય મસ્ત બની જાય છે,ચેતનત્વ ને જગાડે જે તે પીર ઓલીયો બની જાય છે.........
શૈમી ઓઝા "લબ્સ "
અમદાવાદ?