ખરેખર નફરત થવા લાગી છે મને પ્રેમ શબ્દ થી,
હતી જરૂર જેને આપ્યો અનહદ્ પ્રેમ એને,
આજે તરસી રહ્યો છું બુંદ બુંદ માટે હું પ્રેમ ની...
પણ ક્યાં આપે છે કોઈ,
સાચે તો સમજ્યા ખોટો દિલાસો પણ
ક્યાં આપે છે કોઈ...

Gujarati Thought by Chirag Vora : 111104513

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now