આખી દુનિયાનું જ્ઞાન રાખી ને અલગ દુનિયા જીવે છે..
કોઈ વાસ્તવિકતા ને ભૂલી ને કલ્પનાઓ માં જીવે છે..
છે ઘણું બધું પાસે તો પણ ભુલી ને બધું કોઈ સાદગીની દુનિયામાં જીવે છે...

Gujarati Blog by Chirag Vora : 111104509

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now