ડિયર મોમ... મા ને એક પત્ર.. વાંચો ને પ્રતિભાવો આપો..
હાય, માતૃભારતી પર આ વાર્તા 'ડિયર મોમ' વાંચો
https://www.matrubharti.com/book/19864790/dear-mom

Gujarati Story by Ravina : 111104433
Ketan 8 year ago

બરોબર છે...ઇ બાને મનેય થોડુંક લખતા આવડી જાય...?

Ravina 8 year ago

અનુભવો જ લખવાની પ્રેરણા બનતા હોય ત્યારે અનુભવ થવો પણ જરૂરી છે.. હું વિચારું છું કે કેતન જોડે ટિમ અપ એક હાસ્યલેખ મુકું..હાહા.. શુ કહેવું કેતન?

Ravina 8 year ago

હાહા...

Ssndeep 8 year ago

આટલી ગંભીર કૉમૅન્ટ વાચી હુ મારી માગણી ભારૅ હ્રદયૅ પાછી ખૅચુ છુ ... ??????

Ravina 8 year ago

હાસ્યલેખ લખવા જેવા કિસ્સા પણ જીવન માં નથી બનતા..

Ssndeep 8 year ago

મૅ વાચી લીધૉ .... એક હાષ્યલૅખ નુ કહૅલુ પણ હમણા તમૅ કઈ ધ્યાનૅ નૈ લૅતા હૉ

Ravina 8 year ago

હા નહિ તો તમારે દંડ ભરવો પડશે

Ketan 8 year ago

હા વાંચી લેહુ...એમાં સુ...???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now