નાદાન છે એ, હેરાન છે એ​,
પોતાના જ પ્રશ્નોથી પરેશાન છે એ​,,
​કેવી રીતે સમજાઉ એમને કે પ્રેમ શુ હોય છે.?
​હજુ સાચા પ્રેમથી દૂર છે એ​...

Gujarati Blog by Chirag Vora : 111104413

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now