પહેલાં તો એણે કહ્યું કે શ્વાસની તકલીફ છે,
ને પછી ધીમેથી કહે, વિશ્વાસની તકલીફ છે..

દિલની હાલત હું બીજા શબ્દોમાં તો નહિ કહી શકું,
માનીલો દુષ્કાળ છે, ને ઘાસની તકલીફ છે..

પારકા લોકો હમેશા પ્રેમ આપી જાય છે,
જ્યાં પણ છે તકલીફ, સાલી કોઈ ખાસની તકલીફ છે...

Gujarati Blog by Chirag Vora : 111104403

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now