? ?
*એક ફોટોગ્રાફરે સ્ટુડિયો ખોલ્યો અને બહાર બોર્ડ લગાવ્યું* ....
તમે જેવા છો તેવો જ ફોટો પડાવો
Rs 20/-
તમે જેવું વિચારો છો તેવો ફોટો પડાવો
Rs 30/-
તમે લોકો ને જે દેખાડવા માંગો છો તેવો ફોટો પડાવો Rs 50/-
તે ફોટોગ્રાફરે પછીથી પોતાના સંસ્મરણમાં લખ્યું કે મેં જીવનભર લોકો ના ફોટા પાડયાં પણ કોઈએ Rs 20/- વાળા ફોટા ના પડાવ્યા બધા એ Rs 50/- વાળા જ ફોટા પડાવ્યા .
???
*Moral* : *પોતાના માટે નહીં પણ દેખાડવા માટે ની જ જીંદગી જીવીએ છીએ* ......