હરિ... 8 year ago

hahaha... @ktan ji Kaka... tamne khava ni J padi 6e.. hee...??bolo Su khaso nasta MA.. lai aavu.. @Etle Bali jade tyare Kem bakri ne badhu khavdavama aave m...?? ???

Ketan 8 year ago

ભટ્ટજી...કૈક નાસ્તા ની વાતું કરો...સુ આવી મરવા મારવા ની વાતું કરો છો...

Ketan 8 year ago

સીમરણજી...લકી નય બકરી સમજે છે મને એટલે બલી ચઢાવે છે...

હરિ... 8 year ago

Simmi Di.. Ene sahid Thai gya evu na kevay..?? ???

Simran Jatin Patel 8 year ago

કેતનજી તમે લકી કહેવાઓ....બલી ચઢવાનો મોકો મળ્યો તમને....

Ketan 8 year ago

હા હીનાજી ને યાદ કર્યા ને...મારી બલી ચડાવવા સુધી પહોંચી ગ્યા...

Ravina 8 year ago

સિમ્મી... અહીંયા ક્યાં વિષય ની જરૂર છે! આ સંદીપજી હિના ને યાદ કરે છે.. એ વિષય થી શરૂ કર્યું તું.. હવે ખબર નહિ ક્યાં પહોંચ્યા!

Simran Jatin Patel 8 year ago

રવિ ક્યાં વિષય પર આવી ચર્ચા ચાલી રહી છે....

Ssndeep 8 year ago

એટલૅ તમૅ એમ કહૉ છૉ રવિના કૅ દબંગ બંધુક મારી દૅશૅ હૅ , એમ કરતા તમૅ એનૅ આતંકવાદી કહી દીધુ હૅ ... અરરરરર

Ravina 8 year ago

હાહા.. એમ હું જરાક કેતન ની પાછળ પડી છું.. બાકી કેતનયા ને હું સામે ચાલી ને શહીદ ના થવા દવ હો..

Ssndeep 8 year ago

ડરાવૉ નૈ , શૉર્યગીત ગાવ , કૅટન તુમ આગૅ બઢૉ હમ પીછૅ પીછૅ હૅ એવુ કહૉ .... કૅતન તુ વાઘ બાકી બધા દીપડા , વાઘની આંખ લાલ તારી આખમા ચીપડા , વાહહહ કૅતનભૈ થવા દૉ બહબહાટી ....

Ravina 8 year ago

હાહા... કેતન તમે તો ગયા જ સમજો...

Ssndeep 8 year ago

તમારા નામના શૌર્યગીત પણ લખીનૅ પૉષ્ટ મુકશુ હૉ

Ssndeep 8 year ago

ગભરાવ નહી કૅતન ભૈ અમૅ બૅઠા છીએ નૅ , તમારૅ ખાલી દબંગબુરાઈ જ જરાક કરવાની છૅ .... વધારૅ કઈ નૈ ,

Ravina 8 year ago

અહીંયા mb માં શહીદ નામ પડે એટલે તમે જ યાદ આવો છો બોલો...

Ketan 8 year ago

સુ છે એલાવ...કુરબાની ની ને શહીદ થાવા ની વાતું કરો છો...મારે નથી આપવી કુરબાની...

Ssndeep 8 year ago

તૉ તૉ એમનૅ જ ધરી દ્યૉ , બાકી ઘૉરતા રૅ કૅ નગારા વગાડતા રૅ તમાર સખી મા ભલઝ લાખ બુરાય હૉય પણ આપણૅ ન જ બૉલાય , નૈ એટલૅ નૈ ઉડતી ઉપાધી લૅવાય જ નૈ ...

Ravina 8 year ago

કેતન તો ક્યારના શહીદ છે.. ! હાહા

Ssndeep 8 year ago

કૅટનભૈ કુરબાની આપૅ , પણ વળી પારૉઠના પગલા લય લૅ છૅ આમા તૉ રવિના જૅવૉ લડવૈયૉ જૉઈએ બાકી વાઘ સામૅ કૉણ ભીડાય ...

Ravina 8 year ago

જેને બોલાવી હોય એ કુરબાની દે.. મને તો ખબર જ છે એ આળસુ ઘોરતી હશે..

Ssndeep 8 year ago

પૉઈન્ટ છૅ હૉ રવિના જી , .... પણ આ પૉષ્ટ મા તૉ ન જ કરાય , હવૅ તૅની જ પૉષ્ટ પર સર્જિકલ સ્ટ્રાઈક કરાય હૉ ... ચલૉ કુરબાની દૅગા કૌન ..? આગૅ આયૅ ...!!!

Ravina 8 year ago

એ નવરી બપોરે ઊંઘ ખેંચતી હોય.. એનાથી નવરુ ગામમાં ગોતવા જાવ તોય ના મળે.. ક્યાંય પોસ્ટ પર એની બુરાઈ કરવી.. સીધી વૈરાગ્ય થી સંસારમાં આવી જશે..હાહા

Ssndeep 8 year ago

હમમમ , હમણા પાછુ પૅલી નવલ લખવાનુ પણ વધારાનુ કામ લીધુ છૅ એટલૅ હૉય શકૅ .... પણ આમ કયારૅક કયારૅક ઝલકી જતા હૉય તૉ સારુ એમ ....

Ketan 8 year ago

સનદીપભાઈ... હીનાજી હમણાં વ્યસ્ત છે એટલે એનું કામ આ દાદી કરે છે...

Ssndeep 8 year ago

आपनी सखीने हमणा वैराग लाग्यो के शु ???

Ravina 8 year ago

હાહા.. સખી ની અસર આવે ને!

Ketan 8 year ago

એકેય નય...હાહાહા...તમને હવે બધાય તમારા જેવા ઘયઢા જ દેખાય છે...હોતા હે હોતા હે ઇસ ઉમ્ર મેં એસા હોતા હે...હાહાહા

Ravina 8 year ago

કેતન કાકા કેટલા છે mb માં?

Ssndeep 8 year ago

महाशिवरात्रि की हार्दिक शुभकामनाएं |

Ketan 8 year ago

ભટ્ટજી... હું નય બીજા કોક કાકા ની વાત હયસે...

Ravina 8 year ago

હાહા હરિ.. તું સમજદાર જ છે

હરિ... 8 year ago

oK.. @di... hahaha..@ktan Kaka... evu...!!! ?? ???

Ketan 8 year ago

હાતો ઇ કાકાઓ ને હેરાન કરો કોણ ના પાડે છે...અમને કેમ ત્રાસ આપો છો...???

Ravina 8 year ago

હાહા... અમુક કાકાઓ નો ત્રાસ વધ્યો છે એટલે

Ketan 8 year ago

અહીજ છે...દાદીગીરી ચાલુ કયરી છે...ભટ્ટજી

Ravina 8 year ago

બધા ને અભિનંદન... અહીં જ છું હરિ.. થોડી કામમાં હતી..

હરિ... 8 year ago

Jai mahadev... @di... kya ata..?? bov divas pa6i dekhaya...??

Ketan 8 year ago

જય ભોલેનાથ...

Simran Jatin Patel 8 year ago

મહાશિવરાત્રી ની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ....

ધબકાર... 8 year ago

हर हर महादेव... ?

Kamlesh 8 year ago

મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ... રવિનાજી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now