આગળના ભાગ માં આપણે જોયું કે અભી અને આકાંક્ષા ગેમ જીતી જાય છે. બન્નેની દોસ્તી વધુ ગહેરી બનતી જાય છે. આ તરફ હોટલના રૂમમાં બેઠેલી સૌમ્યા ભૂતકાળ માંથી બહાર આવે છે. હવે આગળ...

*****

કોઈ ના જવાથી ક્યાં જીવન ભૂલાય છે?
એતો બસ એનું કામ કરતું જ જાય છે..!!

છોડીને જાય છે એ બસ કેટલીક યાદો,
તોય જાણે એ સમયમાં ક્યાં થંભાય છે..?

હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર... - ભાગ - ૭' વાંચો
https://www.matrubharti.com/book/19864906/prem-ni-pele-paar-7

Gujarati Blog by Shefali : 111103846
Shefali 8 year ago

આભાર કેતન અને રૂપલ

Rupal Mehta 8 year ago

fi9 story. waiting for the next part

Ketan 8 year ago

ઓકે...

Shefali 8 year ago

ખૂબ ખૂબ આભાર રોહિત

ધબકાર... 8 year ago

ખુબ સરસ...એક્દમ રોમાંચક સ્ટોરી... જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now