*નાથ મારો ભોળો ને,*
*રાખે સંગે ભૂત ટોળો.*
*નાથ મારો ભોળો ને,*
*લગાવે અંગ ભભૂત ની છોળો.*
*નાથ મારો ભોળો ને ,*
*ભરે સહુ નો જોળો.*
*હર હર મહાદેવ*
*જય મહાકાલ*
*ૐ નમઃ શિવાય*
???????
*શિવરાત્રી ના પાવન અવસર પર ભગવાન શિવ ભક્તો ને શિવરાત્રિ ની હાદિઁક શુભેચ્છા*
*શૂભ સવાર....*??