સાદગીની છે મારા પર કંઈક
એવી અસર,
કે સજવું કેમ? એની નથી મને કોઈ
ખબર.
પણ સોળે શ્રુંગારથી સજી જાઉં છું હું,
જયારે મારા પર પડે છે એમની નજર.
સૌન્દર્ય પ્રસાધનો પણ વ્યર્થ છે
મારા માટે,
કેમ કે એ કરે છે
મારા મનની સુંદરતાની કદર

Gujarati Shayri by jagruti rathod : 111103516
Kamlesh 8 year ago

વાહ... અદ્‌ભુત...

jagruti rathod 8 year ago

હા બેના આભાર

Padmaxi 8 year ago

વાહ બેના.......પડે છે એમની નજર...આહહહહહ

jagruti rathod 8 year ago

ધન્યવાદ હેત

Het Vaishnav 8 year ago

વાહ ખૂબ સરસ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now