ઝાઝું હરખાશો નહીં
તરત જ અજવાળું નહીં થાય,
ઝાઝું મુંઝાશો પણ નહી
તરત જ અંધારું પણ નહીં થાય.

- ઈશાન ઠક્કર

Gujarati Shayri by બાબા સત્સંગી : 111103459

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now