The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ડગલે ને પગલે સાથ આપતા રહીશું.... જીવનના હર સંબંધમાં.... આમ જ નવીનતા ભરતા રહીશું.... જેયશ્રીક્રિષ્ન....
આ સાથ આપનો ભવ્યતા આપતો રહેશે, નવા સંબંધો ને સોપાન સજાવતો રહેશે... જય શ્રી કૃષ્ણ...
પળેપળ ને એકમેકની નિઃસ્વાર્થ લાગણીઓ થકી બનાવતા રહીએ જીવંત.... આમ હર ભવ ને અનાદિકાળ સુધી ભવ્ય બનાવતા રહીએ....
આ આતમ્ ના મિલનનો ઉત્સવ ઉજવતા રહીશું, એક એક પળમાં એક એક ભવ જીવતા રહીશું...
અકારણ જ એકમેકની ખુશીના કારણ બનતા રહીશું.... થઈ ગયું છે મિલન આતમથી આતમનું.... આ ભવમાં જ... તો હરેક ભવમાં આ ભવ રહેશે આમ જ જીવંત....
બીજમાં અંકુરિત થઈ મહેકતા રહેશું, કોઈની ખુશીનું કારણ બનતા રહીશું, ભલે મળી શકીએ કે નહીં મળીએ કોઈ ભવમાં, પણ આપણા સંબંધોની સુવાસ વેરતા રહીશું..
અસ્તિત્વ રહેશે સદાય આપણું.... આમ જ અનંત બની જીવંત.... શ્વાસ નહીં હોય ત્યારે પણ.... મહેકશું આ જગમાં બની.... નિઃસ્વાર્થ પ્રેમના બીજનું ફૂલ....
અરે વાહ... જોરદાર... @ આ તારા અધરના સ્મિત માટે અસ્તિત્વ ખોવાઈ જાય તોએ શું થયું, જીવીશ હું આ સ્મિત માટે નહીં હોવ ત્યારે પણ હોઈશ આપણી પ્રીત માટે...
કરી દઉં પ્રેમની રેલમછેલ.... તુજ જીવનમાં જીવનભર.... જો તું બને મારા ગુલાબી અધરનું.... આજીવન સોનેરી સ્મિત....☺
તું મને આમ આધાર ના બનાવ, તારા અધરે બસ ખાલી પ્રેમ રેલાવ...
વાસ છે તારો મારા શ્વાસમહીં.... તુજ મારા અસ્તિત્વનું છે આધારબિંદ...
આ સાથનો મને લાગે અલૌકિક અહેસાસ, જાણે તું વસી ગઈ મારામાં બની શ્વાસ...
મેં બસ જાઉં તુમ્મે બનકે સાંસે.... તુમ યુહીં મુજે હરદમ રખના અપને હી સાથ...
ખુબ ખુબ આભાર... @hiral... જય શ્રી કૃષ્ણ... @seem... ऐसे ही भरो मुजे तुममे, भले मेरा बसेरा बस रहे तुममे... @vipul... @Tina... @shefali...
વાહ...
???
?
હર સાંસે તેરા નામ લેતી હે... હર બાર તુજે હી ખુદ મેં ભરતી હે....
wahh... bhai.... jay shri krishna
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser