આજે ફરી ઉદાસી આંખે વળગી છે,
આજે ફરી તને મળવાનું મન થયું છે,
આજે તારા ખભા પર માથું રાખી ખૂબ
રડી હૈયું હળવું કરવાનું મન થયું છે,
ને ફરી તને મળી તારી હુંફથી પોતાને
પ્રફુલ્લિત કરી ઉત્સાહથી ફરી એજ
રોજનીશી માં વળગી જવાનું મન થયું છે.

Gujarati Blog by Vipul : 111103045

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now