Gujarati Quote in Blog by GujjuBhai

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઊગવું-આથમવું
સૂરજને શોભે..
પ્રેમને નહીં!!

ખીલવું-કરમાવું
કુસુમને શોભે..
સ્નેહને નહીં!!

છૂટવું-બંધાવું
હાથને શોભે...
સાથને નહીં!!

અધિકાર-ફરજ
પારકાંને શોભે...
પોતીકાંને નહીં...!!

આરંભ-અંત
જીવનને શોભે...
અનંતને નહીં...!!

માપ-મર્યાદા
નફરતને શોભે...
અમાપ લાગણીઓને નહીં...!!

Gujarati Blog by GujjuBhai : 111102985
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now