કદીક સીધું, કદીક આડું,
ચાલ્યા કરવાનું આ ગાડુ,

સપનાંઓને રોકો ત્યાં તો,
ઈચ્છાઓનું આવતું ધાડું,

આંસુઓના તોરણ બાંધી,
આંખો પૂછે સેલ્ફી પાડું....

Gujarati Blog by GujjuBhai : 111102984

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now