કલા તો હું છું રૂપ તમે હોઈ શકો તો ખબર નહીં,
પ્રેમનું આખરી સ્વરૂપ તમે હોઈ શકો તો ખબર નહીં.

શોધી શોધીને થાકી જવાયું મળ્યા નહીં તમે,
શ્વાસમાં રૂબરૂ તમે હોઈ શકો તો ખબર નહીં.

Gujarati Good Evening by GujjuBhai : 111102940

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now