Vasani Kalpesh 8 year ago

જય શ્રી કૃષ્ણ. શેર કહું?

Simran Jatin Patel 8 year ago

ok ચલો જવા દો કહી દો.... અફસાનાજી સોરી તમને ડિસ્ટર્બ કર્યા... જેયશ્રીક્રિષ્ન.....

Vasani Kalpesh 8 year ago

બાકી મારા જીવનનો અડધો ઉધ્દ્રાર થઈ ગયો અને અડધો બાકી છે. ?

Vasani Kalpesh 8 year ago

આ તો તમારાથી વાત કરતાં કરતાં મને યાદ આવી ગયાં એટલે કહ્યું

Simran Jatin Patel 8 year ago

આટલી મહેનત બીજે ક્યાંક લગાડો તો જીવનનો ઉદ્ધાર થઈ જશે....

Vasani Kalpesh 8 year ago

સાચી વાત છે પણ મેં એક તમારા માટે શેર શોધ્યો છે અને એક બનાવ્યો પણ હમણાં

Simran Jatin Patel 8 year ago

અફસાનજી આવશે તો ભગાડશે... આટલી બધી કમેન્ટ્સ મારી ગેરહાજરી માં.... શેર લખજો મુકતા નય....

Vasani Kalpesh 8 year ago

?? ઓકે તો મૂકું છું

Vasani Kalpesh 8 year ago

ઉત્તર તો આપો

Vasani Kalpesh 8 year ago

એક શેર મૂકું સિમરન જી?

Vasani Kalpesh 8 year ago

ખરેખર તમે સુંદર લાગો છો.

Simran Jatin Patel 8 year ago

ના હવે.... હસતો ચહેરો સુંદર જ લાગે... માણસ હોય k રાક્ષસ....

Vasani Kalpesh 8 year ago

ખૂબ સુંદર લાગો છો. શાયદ ઈશ્વરે તમને ફુરસદમાં બનાવ્યાં લાગે છે.

Simran Jatin Patel 8 year ago

ના હવે તમારો નય મારો છે....☺?

Vasani Kalpesh 8 year ago

dp ma tamaro pic 6e?

Simran Jatin Patel 8 year ago

જરૂર પૂછું....

Simran Jatin Patel 8 year ago

હા એ આશા થકી જ જીવન જીવંત અને દીર્ઘાયુ બને છે....

Vasani Kalpesh 8 year ago

એક વાત પૂછું?

Vasani Kalpesh 8 year ago

Good... આશા અમર છે

Simran Jatin Patel 8 year ago

ok.... bt હું આશાવાદી માણસ છું....

Simran Jatin Patel 8 year ago

પ્રશ્ન છે કે ઉત્તર....

Vasani Kalpesh 8 year ago

જે હકીકતમાં નથી એ હકીકતમાં શકય ના બને.

Simran Jatin Patel 8 year ago

એ પણ એક પ્રશ્ન જ છે....

Vasani Kalpesh 8 year ago

આ છેલ્લી પંક્તિમાં તમે પ્રશ્ન પૂછ્યો કે વાત રજૂ કરી?

Simran Jatin Patel 8 year ago

મુશ્કેલ પ્રયત્ન થકી શક્ય બને.... પણ જે હકીકત માં જ ન હોય એ હકીકતમાં શક્ય બને....

Vasani Kalpesh 8 year ago

સિમરન જી હકીકતમાં આવું બનવું એ ખૂબ મુશ્કેલ છે.

Simran Jatin Patel 8 year ago

ખૂબ સરસ.... પણ હકીકતમાં ક્યારેય આવું બની શકે ખરું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now