આપી  શકે  તો  તારો  પ્યાર  માંગૂ  છું 
સાચા  હ્રિદય  થી  તારો  સહકાર  માંગૂ  છું 
કરીશ  નહિ  ચિંતા, પ્યાર  માટે  પ્રાણ  દયીશ 
સેંકડો  છે  હિસાબ, હું  ક્યાં  ઉધાર  માંગૂ  છું !!

Gujarati Shayri by Sandeep Patel : 111102804

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now