છોકરો મરી ગયો પછી છોકરી આવી ચિતા ઉપર છોકરા સાથે સુઇ ગઈ!
જોનારા ની આંખો માં આંસુ આવી ગયા.
પરંતુ આ શું?
છોકરી અે સેલ્ફી લઇ ને ફેસબુક ઉપર પોસ્ટ કરી
""વિથ માય એક્સ. બોયફ્રેન્ડ એટ સ્મશાનઘાટ ફિલિંગ વિધવા……
વિથ પંડિતજી એન્ડ ટ્વેન્ટી અધસૅ……""
માં કસમ મોહોબ્બત પર થી વિશ્ર્વાસ ઉઠી ગયો
???????????