રૂપનગર ની એ રહેનારી,
લાગે સુંદર મને રૂપાળી.

ઝુલ્ફો એની કાળી ઘટા,
નૈનક્ષ દલડા વીંધે સીધા.

આખો થી એવા કરે ઈશારા,
દિલ માં ઉતરી જાય કટારી.રૂપ....

Wait ફોર full ગઝલ

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111102648

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now