એક જૂની ગાડીની હરાજી થતી હતી
લોકો બોલ્યા : 15 લાખ, 17લાખ, 20 લાખ
એક કાકા : આ ખટારા ગાડીમાં એવુ શુ છે તો આટલી કિંમત બોલો છો ?

માલિક : આ ગાડીના અત્યાર સુધી 23 એક્સીડેન્ટ થયા છે અને દર વખતે પત્ની જ મરી ગઈ છે
કાકા : શુ વાત કરે છે, આપડા 1 કરોડ.
???????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111102419

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now