નજરો મા તારી ગજબ નુ તેજ છે,
દીલ ની ધડકન વધેલી સહેજ છે,
સાચવી રાખુ તને સદા દીલ ની તિજોરી મા,
મારી અમુલ્ય દોસ્તી નો તુ દસ્તાવેજ છે...?

English Thought by વનરાજ સિંહ પરમાર : 111102227

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now