▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
0⃣1⃣0⃣3⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
કદાચ આત્મહત્યા કરવાવાળા પાસે મરવાનું કારણ હશે, એ સાચું હશે અથવા ખોટું હશે પણ કારણ તો હશે જ. પણ આપણી પાસે જીવવાનું કારણ હોય છે? કે પછી આપણે બસ એમ જ જીવતા હોઈએ છીએ? કોઈ મકસદ, કોઈ તમન્ના, કોઈ ખ્વાહિશ, કોઈ તડપ,કોઈ પ્યાસ, કોઈ પ્રેમ કે કંઈ ન હોય તો શોધી કાઢો.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬