" પત્ની " છે ને
બે ત્રણ વરસ મોટી ગોતવી એટલે

ખીજાય તો એવુ લાગે કે વડીલ ખીજાયા છે...???

Gujarati Jokes by બાબા સત્સંગી : 111102022
બાબા સત્સંગી 8 year ago

અમુક માથાભારે પણ નીકળે ???

Sadhana Gauswami 8 year ago

10 varas moti hoy ne e thodik samajadar hoy

બાબા સત્સંગી 8 year ago

10 varas moti gotis to mari pela to e budhhi thai jase ???

બાબા સત્સંગી 8 year ago

ha pakku hu chhokri jova jav tyare tamne bhega lai jais ????

Sadhana Gauswami 8 year ago

goto etle Ben ne bolavajo mrg ma pacha .....

Sadhana Gauswami 8 year ago

1 ma kai fer na pade have

બાબા સત્સંગી 8 year ago

10 nahi, 1 j varas moti gotis ????

Sadhana Gauswami 8 year ago

તૌ તમે 10 વરસ મોટી હોય ને એવી જ લાવજો તમારા માટે દુખ જ નાં લાગે?????

Sadhana Gauswami 8 year ago

લે વાહ.....

બાબા સત્સંગી 8 year ago

નાની ઉંમરની ખીજાય તો દુઃખ લાગે મોટી ઉંમરની ખીજાય તો દુઃખ ન લાગે ????

Sadhana Gauswami 8 year ago

Nani hoy to na khijay m???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now