પ્રભુને મળવા ગઈ
ને રસ્તો ભૂલી ગઈ .
માણસ તો બનવા ગઈ
પણ ........પ્રેમ ભૂલી ગઈ
પરિવાર???? ને પામવા ગઈ ત્યાં
ખુદ ને ભૂલી ગઈ
પૈસા ને પામવા ગઈ
તો...........???? પરિવાર ને ભૂલી ગઈ .
જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગઈ
અને ઉમર યાદ આવી ત્યારે
હું જીવન ભૂલી ગઈ
દિશા પટેલ