એકલતા ના અભાવે હું લેખક બન્યો તો...
તારા આગમન થી હું કલમ ખોય બેઠો તો...

તારા અચાનક વણનોતરેલ આ રોગ થી હું ઘવાયો..
જ્યાંથી શરુ કર્યું ત્યાં જ જય ચઢ્યો...

આજે તો કલમ પણ જાણે હાસ્ય કરી ગઈ...
કેમ એકલતા મિત્ર બની ગઈ એમ કહી ગઈ...

Gujarati Good Night by Nisha Sindha : 111101841

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now