Gujarati Quote in Shayri by kadam raju

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*★ હુંકાર કર્યો છે ★*
GOOD EVENING ALL FRIENDS
તાંડવ કેરો નાદ કર્યો છે,
સામી છાતીએ વાર કર્યો છે.

શિયાળની બખોલમાં જઈ,
સિંહે ગર્જન નાદ કર્યો છે.

આખી પેઢીઓ દફનાવવા,
સરહદ પર હુંકાર કર્યો છે.

ચીંથરે ચીંથરા ઉડાડી દો,
શહીદોએ પોકાર કર્યો છે.

સમજી જાજે પાકીસ્તાન તું,
આ ભારતે રણકાર કર્યો છે.

*જય હિન્દ*
??????????????

Gujarati Shayri by kadam raju : 111101788
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now