Gujarati Quote in Thought by Niyati Kapadia Nirjhar

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

self discipline ના ભાગ રૂપે હું મારું મન મક્કમ કરું છું કે હું સેના અને દેશની સુરક્ષાને લગતા કોઈ જ ફેક અથવા તો જેનું સત્ય પુરવાર ન થયું હોય એવા વિડિઓ, ફોટો, મેસેજીસ કે અન્ય કોઈ બાબતોને સમર્થન નહીં આપું તેમજ તેને ફોરવર્ડ કરવાનું ટાળી સીધી રીતે સરહદે ન જઈ શકતો હોઇ ઘરે બેઠા જ આડકતરી રીતે પણ મારા દેશ પ્રત્યેની મારી ફરજ અને નિષ્ઠા નું પાલન કરીશ.

(જે લોકો આને શરીફાઈનો શો ઓફ સમજે છે એમની દ્રષ્ટિ એમને મુબારક બાકી મને એટલો ખ્યાલ છે કે મારી જેમ અન્ય કોઈ એક કે બે વ્યક્તિ પણ આવું કરશે તો દેશમાં ખોટી અફવાઓને મળતી હવા ને વેગ ઓછો મળશે એવું હું માનું છું.)

જય હિન્દ.
ભારતીય નાગરિક.

Gujarati Thought by Niyati Kapadia Nirjhar : 111101742
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now