બાપ ગમે તેટલા મોટા થાઈ...
તોય ઘર બાર જાતા જાતા માં... સાદ પાડતી જાઈ...
દૂધ ઉકાળજો...
ગેસ બન કરજો રાઈત ના સુયનો જાતા પાછા...
ઘરે કોક આવે તો બારણાં ની અંદરથી જવાબ આપજો...
ને ઘેર આવી ને ઘરે....કેટલું ગંદુ કર્યું કચરો વાયરો તો??
?????ગુસ્સો આવી જાઈ...
લ્યો ત્યારે આ બાકી રિયુ...