English Quote in Whatsapp-Status by Shaimee oza Lafj

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?? દેશ ??I love my india
થઇ રહ્યો છે,સંગ્રામ તો જોશ શૌર્ય ના ગીતો ગવાય છે.....

એક સંગ્રામ માં લડતો હશે,તો બીજો તેને કેરો કસુબો વાતો હશે,......

માં ભારત ને કાજે સહાદત વોરી,માતા નો જય જય કાર કરી દેશ માટે કુરબાન હસતાં મુખે થાય છે.

આ વાત એ સપુતો ઓની જે દેશ માટે,પોતે સદાય ને માટે પોતાના પરિવાર ને સદાય માટે સલામ કરી,તિરંગા ની ચાદર ઓઢી દુનિયા માં સહીદ ની પદવી મેળવી જાય છે.......

થઈ રહ્યો છે સુવરો નો નાશ,તો દેશ માં આનંદ અને ઉલ્લાસ છવાય છે,થાય છે સત્ય યુદ્ધ તો શત્રુ ઓની લાલ થાય છ

હવે દેશ માં એક જ રક્ત ના બદલે રક્ત ના ઉત્તરો મગાંય,આવો હવે મિત્રો હવે ભારત એક જુથ માં દેખાય છે,બસ એક જ નારો ચારે બાજું "પાકિસ્તાન મુર્દાબાદ"સુણાય છે,


થઇ રહ્યો છે,સંગ્રામ તો જોશ શૌર્ય ના ગીતો ગવાય છે.....

હવે દેશભક્તિ ના જોશ થી,સૈનિકો ની વર્ધી ધારણ કરી જવાનો ,સિંહો સુવરો ના શિકાર અર્થે
જાય છે.........

હવે ચારે બાજુ ગીતા ના ઉપદેશ સુનાય છે,ગીતા નો પાઠ કરી જવાનો અર્જુન બનતાં જણાય છે......

ગાંધીજી ની અહિંસા ભુલી,ભગતસિંહ તણા ઉદેશ થકી, શત્રુ દેશ ને લાલ ટમેટા અપાય છે.......

થઇ રહ્યો છે,સંગ્રામ તો જોશ શૌર્ય ના ગીતો ગવાય છે.....

હવે સરહદ પર ગોળી ઓની વર્ષા થાય છે,ને વાયું સેના થકી, શત્રુ ઓને ટામેટાં ના દાન અપાય છે.......

થઇ રહ્યો છે,સંગ્રામ તો જોશ શૌર્ય ના ગીતો ગવાય છે...........

શૈમી ઓઝા "લબ્સ"


????????????jay hind

English Whatsapp-Status by Shaimee oza Lafj : 111101621
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now