દીકરી વ્હાલનો દરીયો..... પણ વધુ પ્રત્યે હેત ના ઉભર્યો...
દીકરી ને વહુ બનવી શકાય પણ વહુને દીકરી નહિ
બંને એક સ્વરૂપના બે નામ પણ વ્યવહાર જાણે પરગ્રહવસીની બે જુદી પ્રજાતિ........
સ્ત્રી જ જો સ્ત્રીું સન્માન ના કરે તો બીજા કોની પાસે પાસે અપેક્ષા રાખવી પ્રેમની ,સન્માનની......