સવારને આવતા ક્યાં વાર લાગી...
              વાર બસ ઉઠવામાં લાગી...
          સવારને  સુંદરતામાં ઢળવામાં મજા આવી...
              આપણી રાહમાં જાણે એય મલકાય...
          સવાર પવનની રાહ પકડીને આવી...
                ક્યાં એને કોઈ ઉતાવળ કરી...
          સવાર પ્રકાશની રાહ પકડીને આવી...
              ઉઠવાની રાહ બસ આપણી કરી...

Gujarati Good Morning by Nisha Sindha : 111101450

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now