અમૂલ્ય પળ
માતા પિતા અને બાળપણ ની
યાદગાર પળ
કોલેજ ની
રોમેન્ટિક પળ
કપલ ની
ધિંગા મસ્તી ની પળ
ફ્રેન્ડ્સ ની
સમજવા જેવી પળ
મોટા સાથે ની
સમજાવા જેવી પળ
નાના બાળકો સાથે ની
સંબંધ સાચવવા જેવી પળ
કપરી પરિસ્થિતિ ની
અને
અનેરી પળ
તમારી અને મારી...
- કિંજલ સોનછત્રા