બધું જ છે અને કઇ નથી...
આ પળ સંબંધ છે
બીજા પળ નહીં
આ પળ પૈસા છે
બીજા પળ નહીં
આ પળ ખુશી છે
બીજા પળ નહીં
આ પળ દુઃખ છે
બીજા પળ નહીં
આ પળ દોસ્તી છે
બીજા પળ નહીં
આ પળ પ્રેમ છે
બીજા પળ નહીં
આ પળ દુશ્મની છે
બીજા પળ નહીં
આ પળ કોઈ નો સાથ છે
બીજા પળ નહીં
અરે!! એમાં પણ...
આ પળ જીવન છે
કદાચ બીજા પળ એ પણ નહીં...
- કિંજલ સોનછત્રા