કેવી રીતે માની જાઉં તને મનાવ્યાં વગર મારી આંખો પણ મળતી નથી તને મળ્યા વગર...
જાણું છું હું પણ તારા મન ની વ્યથા, શું? થશે દૂર તને મળ્યા વગર....
રાતોની રાતો નીકળી ગયી સવારની પણ ખબર નથી કહી નથી શકાતું કેટલું સહયું છે તારા વગર...
ચાલ, માની લઉ ઘડીકભર તું છે સાથે મારા પણ શું? તું સાથ આપીશ વચન તોડ્યા વગર...
ક્યાં સુધી જીવીશ એ તો ખબર નથી પણ રાખીશ દિલ માં તને કોઈને કહ્યા વગર...
કેવી રીતે માની જાઉં તને મનાવ્યાં વગર...
અંજલિ