આજે મારી નવલકથા “વ્હાઇટ ડવ"નો ૧૮મો ભાગ આવવાનો હતો... એની બદલે ૧૯મો આવી ગયો છે! આખી વાર્તા પહેલાથી જ સબમિટ કરી દેવાઈ છે, ભૂલથી આગળનો ભાગ પહેલાં પોસ્ટ થઈ ગયો લાગે છે.
મેં Matrubharati માં ફરિયાદ કરી છે એમણે સુધારી લેવાનું કહ્યું છે...! બધા વાંચક મિત્રોનો રસભંગ થયો એ માટે હું દિલગીર છું..?