ચાલ માન્યુ કે તું પથ્થર નથી,
તોય તું એટલો સધ્ધર પણ નથી,

લોકો લૂંટી જાયછે તારા મંદિર ને,
અર્થ એનો એજ કે તુ અંદર નથી..

?? ભમરો ??

Gujarati Whatsapp-Status by Bhamro : 111101219

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now