અચાનક સંબંધ છટક્યો....
પડ્યો....
ને તૂટી ગયો...
સમયની સાવરણી
ફેરવી ફેરવીને થાક્યા....
છતા હજીયે એની
કરચોથી મારા તળીયા
લોહીલૂહાણ કેમ છે....!

Gujarati Whatsapp-Status by Bhamro : 111101204

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now