વગોવી નાંખ્યો સહુએ મને,
કહીને પાક્કો ગુજરાતી....
છતાં ગર્વથી કહું છું,
હું છું પાક્કો ગુજરાતી....
હોશિયાર હોવું જો ગુનો છે,
તો એ ગુનો મને મંજુર છે.
ના છેતરું ના છેતરાઉં,
હું છું પાક્કો ગુજરાતી....
કુત્તે પે સસ્સા આયા તો,
બાદશાહ ને શહર બસાયા....
હિંમત નસ નસમાં દોડે,
હું છું પાક્કો ગુજરાતી....
ખાણી પીણી નો શોખીન,
રંગીલો હું ગુજરાતી....
નોખી માટીનો નોખો માનવી,
હું છું પાક્કો ગુજરાતી....
???