આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે..

મેઘ વરસી પડે તો ફલક ઊઘડે...


ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે..

પોપચાં થરથરે ને પલક ઊઘડે....

Gujarati Good Morning by The Boss : 111101002

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now