એક ચકલીએ મધમાખીને પૂછ્યું કે તું આવડી મહેનતથી મધ બનાવે છે અને માણસ આવીને તેને ચોરી લે છે,
તને ખરાબ નથી લાગતું?
મધમાખી એ બહુ જ સુંદર જવાબ આપ્યો :– માણસ ફક્ત મારું મધ જ ચોરી સકે છે પણ મારી મધ બનાવવાની કળા નહીં!!
કોઈપણ તમારું CREATION (સર્જન) ચોરી સકે છે પણ તમારું TALENT (આવડત) નહીં....
? ગુડ મોર્નિંગ ?